MCI School – Preloader
MCI School Logo
વિદ્યાદાન અને આર્થિક વિકાસ  –  “ઘર બેઠા શિક્ષણ
Document

Your Own Class ગુજરાત રાજ્યના ખૂણેખૂણે ઉચ્ચ કક્ષાના ઓનલાઇન ક્લાસ, રહેણાંક સ્ટડી સ્કૉલ અને IT-આધારિત કૌશલ્ય તાલીમ પ્રદાન કરે છે.

img
img
img

ગ્રામીણ બાળકો ને શહેરના શિક્ષકો દ્વારા ભણાવો Your Own Class સાથે

વિદ્યાદાન અને આર્થિક વિકાસ — ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ. ગ્રામ હોય કે શહેર, અમે સૌ સાથે છીએ.

img
img
img

દરેક વિદ્યાર્થી ઘરે બેઠા મેળવે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ

LIVE ઇન્ટરેક્ટિવ ક્લાસ, ગુજરાતી ભાષામાં — YOC દ્વારા શ્રેષ્ઠ ભવિષ્ય.

img
img
img

YOC સાથે ભણશે ગામડાઓ તો
આગળ વધશે ગામડાઓ —
શહરે જેવા શિક્ષણ માટે

૨૫+ વર્ષનો મેનેજમેન્ટનો અનુભવ, ૫૦+ નિષ્ણાત શિક્ષકો અને ૩૦૦૦ થી વધુું વિદ્યાર્થીનો અનુભવ - શેઠ સાગા પ્રા. લી. ( શેઠ ગ્રુપની સહયોગી પેઢી )

img
img
img

આગળ ભણાવા માટે કે
નોકરી માટેની
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ
માટે
સફળ થાઓ YOC સાથે

નિષ્ણાત માર્ગદર્શન, LIVE ક્લાસ, રેકૉર્ડ વિડિઓ — ઘરે બેઠા સ્વપ્ન સાકાર કરો.

About
About
img
Years of business experience
33
વર્ષનો વેપાર
અનુભવ
img અમારા વિષે

Your Own Class (YOC) સાથે ઘરે બેઠા શ્રેષ્ઠ શિક્ષણ મેળવો.

યોર ઓન ક્લાસ - Your Own Class (YOC) — Sheth Saga Pvt. Ltd. ( શેઠ ગ્રુપની સહયોગી પેઢી ) દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ, 33+ વર્ષના અનુભવ સાથેની ભારતની વિશ્વસનીય કંપની દ્વારા ઓનલાઇન શિક્ષણ સંસ્થા. ગામ હોય કે શહેર—ઉચ્ચ ગુણવત્તાનું LIVE ક્લાસ, ગુજરાતી ભાષામાં, ઘરે બેઠા.

આ YOC દ્વારા આર્થિક સશક્તિકરણ માટે જોડાઓ. ઓનલાઇન શિક્ષણ + IT સેવાઓ + ઉદ્યોગ + કન્સલ્ટિંગ + નવીનતા—અને તમામ ક્ષેત્રોમાં સક્રિય રહીએ.

  • ✔ ઘરેથી ઉચ્ચ-ગુણવત્તા વાળા શિક્ષકો દ્વારા LIVE ક્લાસ
  • ✔ ગુજરાતી ભાષામાં શિક્ષણ
  • ✔ ફરી ફરી અભ્યાસ કરવા માટે રેકોર્ડેડ વિડિઓ લાઇબ્રેરી
  • ✔ 33 વર્ષનો વેપાર અનુભવ
  • ✔ કવેરી / ડાઉટ શીખવા માટે રવિવારે સ્પેશિયલ ક્લાસ
  • ✔ માર્કેટમાં જે ફી છે, તેના કરતા પણ અડધી ફી
સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ સલામતી સાથે શિક્ષણ માતા - પિતાની નજર સામે શિક્ષણ અડધી કિંમતે શિક્ષણ
img YOC ની વિશેષતા

કેમ "Your Own Class" શ્રેષ્ઠ છે?

લાઈવ કલાસ, તાલુકાના વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી લક્ષી અભિગમ – અમારી ખાસ વિશેષતાઓ

લાઇવ ક્લાસ

ઓનલાઇન, લાઇવ ઇન્ટરેક્ટિવ ક્લાસ — રેકૉર્ડેડ વીડિઓ નહીં. સાચા વર્ગ જેવો અનુભવ, ઘેર બેઠા.

પ્રગતિ રિપૉર્ટ

માતા-પિતાની મોબાઈલ એપ દ્વારા બાળકની પ્રગતિ વિશે નિયમિત જાણ થતી રહેશે . બાળકનો વિકાસ જોઈ શકશે

માતા-પિતાનું મહત્વ

અમે વાલીઓના સૂચનોને પ્રાધાન્ય આપીએ છીએ અને દરેક સારા સૂચનોનો અમલ કરીએ છીએ.

નિષ્ણાત શિક્ષકો

ઇન્ટર્વ્યૂ અને કઠોર પરીક્ષણ પછી જ નિષ્ણાત શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે, જેમને મિનિમમ ૭ વર્ષનો અનુભવ હોય.

લેક્ચર રેકૉર્ડિંગ

દરેક LIVE ક્લાસ રેકૉર્ડ થાય છે — વિદ્યાર્થીઓ ગમે ત્યારે ફરીથી કોઈપણ લેકચ જોઈ શકે. ૨૪/૭ ઉપલબ્ધ.

ઓછી ફી, વધુ મૂલ્ય

અડધા ખર્ચે , ઉચ્ચ ગુણવત્તાનું શહેર જેવુ શ્રેષ્ઠ શિક્ષણ. ઘરે બેઠા, સલામતી સાથે, બચત સાથે શિક્ષણ.

2850+

વિદ્યાર્થીઓ

33+

વર્ષનો વેપાર અનુભવ

30+

જિલ્લાઓ માં હાજરી

275+

તાલુકા માં હાજરી

90+

શિક્ષકો

imgઅમારો હેતુ: જ્ઞાન અને સમૃદ્ધિ

અમે કેવી રીતે કામ કરીએ છીએ

01
img

શિક્ષણ અને રોજગાર

નાના-મોટા શહેર તથા ગામના લોકોને શિક્ષણ દ્વારા સશક્ત કરવા અને તેમને રોજગારીની નવી તકો પૂરી પાડવી.

02
img

YOC માં પ્રવેશ કરાવવો

દરેક વિદ્યાર્થીના એડમિશન પર આકર્ષક કમિશન મેળવો.

03
img

પુણ્ય અને પૈસા

સમાજસેવા સાથે આર્થિક લાભનો સુમેળ સાધો.

img




YOC રેફરલ કમિશન મોડલ

દરેક વિદ્યાર્થીની ફીમાંથી સીધું કમિશન મેળવો!

અમારો ઉદેશ

અમારું વિઝન અને મિશન

ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા સમૃદ્ધ ભવિષ્ય નિર્માણ

"
🎯
✦ વિઝન

દરેક વિદ્યાર્થી માટે ઓછા ખર્ચે ઉત્તમ શિક્ષણ

દરેક નાના મોટા શહેર તથા ગામના દરેક વિદ્યાર્થીને ઉચ્ચ સ્તરનું શહેર જેવુ શિક્ષણ ઘરે બેઠા પહોંચાડવું .

  • ગુજરાતના ખૂણેખૂણે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પહોંચાડવું
  • ટેક્નોલૉજી દ્વારા ભૌગોળિક અવરોધ દૂર કરવા
  • દરેક ઘરે ઓનલાઇન શિક્ષા નો પ્રકાશ ફેલાવવો
  • માતા-પિતા ની હાજરી મા શિક્ષણ
  • ઘરે બેઠા સલામતી સાથે શિક્ષણ
"
🚀
✦ મિશન

ગણવત્તાવાળા શિક્ષકોને ઘરે બેઠા રોજગારની તકો

નાના મોટા શહેર તથા ગામડામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારની તકો દ્વારા સશક્ત બનાવવું.

  • સ્થાનિક ભાષામાં ઉચ્ચ-ગુણવત્તાના અભ્યાસક્રમ
  • કૌશલ્ય વિકાસ અને નોકરીની તૈયારી માં મદદ
  • ઉદ્યોગ-સ્તરના પ્રમાણપત્ર અને ડિગ્રી પ્રોગ્રામ
  • વ્યક્તિત્વ વિકાસ માટે પણ સવલતો
ગ્રામ-કેન્દ્રિત ઉકેલ


ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ લાભ

શહેરમાં ગયા વગર — ઘેર બેઠા ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ

🏘️
શહેર જેવું શિક્ષણ ગામમાં

શહેરમાં જવાની જરૂર નથી, ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે તમારા ઘરે.

👨‍🏫
વિષયવાર નિષ્ણાત શિક્ષકો

દરેક વિષયના નિષ્ણાત પાસેથી ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવો.

👨‍👩‍👧
માતા-પિતાને માહિતી

માતા-પિતા માટે અલગથી મોબાઈલ એપ્લિકેશન , જેથી પોતાના બાળકની પ્રગતિ જોઈ શકે અને ધ્યાન પણ રાખી શકે . માતા-પિતાની નજર સમક્ષ શિક્ષણ

💎
ઓછી ફીમાં વધુ મૂલ્ય

અડધા ખર્ચે શ્રેષ્ઠ શિક્ષણ. આવવા જવા માટે સમય અને વાહનની બચત અલગથી.

ગ્રામ-ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ — ઘર બેઠા

YOC સાથે ગ્રામ-ક્રાંતિ

YOC સાથે જોડાઓ →

ભવિષ્યમાં શિક્ષણનું વિસ્તરણ

ગ્રામ-શહેર સૌ માટે — YOC દ્વારા સર્વાંગી શૈક્ષણિક ઉકેલ

ઝાડ નીચે અભ્યાસ
સંપૂર્ણ
અભ્યાસક્રમ
ગ્રામ્ય શાળા
સ્પર્ધાત્મક
પરીક્ષાઓ
ડિજિટલ શિક્ષણ
વ્યવહારિક
કૌશલ્યો
ગ્રામ્ય શિક્ષણ
ગામ માટે
સંપૂર્ણ શિક્ષણ

સંપૂર્ણ અભ્યાસક્રમ

ધોરણ ૫ થી ૧૨ સુધીના તમામ વિષયોને આવરી લેતું વ્યાપક શિક્ષણ — ગુજરાતી માધ્યમ, LIVE ક્લાસ.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ

NEET, JEE, UPSC, GPSC — વિશેષ કોચિંગ અને નિષ્ણાત માર્ગદર્શન ઉપલબ્ધ.

વ્યવહારિક કૌશલ્યો

કૉમ્પ્યૂટર, અંગ્રેજી અને લાઇફ સ્કિલ્સ — ભવિષ્ય માટે જરૂરી વ્યવહારિક કૌશલ્યો.

ગામ માટે સંપૂર્ણ શિક્ષણ

YOC એ ગામડાઓ માટે વ્યાપક સંકલિત શિક્ષણ સોલ્યૂશન

img
img
img Brand Ambassador · YOC

અમારી સાથે જોડાવાની શરતો

YOC પ્રક્રિયા

વિદ્યાર્થી રીફર કરવાની જવાબદારી

તમારે ફક્ત યોગ્ય વિદ્યાર્થીઓને Your Own Class તરફ રીફર કરવાના રહેશે.

YOC પ્રક્રિયા

YOC સંભાળશે સંપૂર્ણ પ્રક્રિયા

એડમિશન, શિક્ષણ, ટેકનિકલ સપોર્ટ અને વિદ્યાર્થીનું મેનેજમેન્ટ — બધું YOC દ્વારા સંભાળવામાં આવશે.

કમિશન સિસ્ટમ

પારદર્શક કમિશન સિસ્ટમ

અમારી કમિશન સિસ્ટમ સંપૂર્ણ પારદર્શક છે — તમને તમારી કમાણી વિશે સ્પષ્ટતા રહેશે.

લાંબા ગાળાની કમાણી

લાંબા ગાળાની કમાણીનું સાધન

આ એવી ભાગીદારી છે જે તમને લાંબા સમય સુધી આર્થિક લાભ આપી શકે છે.





અમારી નિષ્ણાત લીડરશીપ ટીમ

શ્રી અપૂર્વ શેઠ
ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર
Qualifications
  • B.E Civil
  • Post Graduation in Structure Engineering - BITS Pilani
  • PGD in Mktg & Comp App
  • LL.B
Achievement

યુનિવર્સિટી ટોપર

શ્રી ગિતાંજ શેઠ
ડિરેક્ટર
Qualifications
  • MBA in HR - XLRI Jamshedpur
  • B.Tech Mechanical - Nirma University
Achievement

CAT ના નેશનલ ટોપર

શ્રી વિરાજ શેઠ
ડિરેક્ટર
Qualifications
  • MBA in Marketing & Finance - XLRI Jamshedpur
  • B.Tech Computer Science - DA-IICT
Achievement

CAT ના નેશનલ ટોપર

શ્રી મિલન પટેલ
ડિરેક્ટર - ગ્રાઉન્ડ ઓપરેશન્સ
Qualifications
  • Graduate in Arts
  • વધારો વ્યવસાયિક અનુભવ
શ્રી અશ્વિન પટેલ
ડિરેક્ટર - ગ્રાઉન્ડ ઓપરેશન્સ
Qualifications
  • B.Tech Dairy & Food Technology
  • શ્રેષ્ઠ વ્યવસાયિક અનુભવ



વાલીઓના અભિપ્રાય

અમારા વિશે અમારા વિદ્યાર્થીઓના
અભિપ્રાયો જાણો

Document
પૂછપરછ